Home Uncategorized સુરતમાં મહિલાઓને નવી રાહ ચિંધતા હિના કાતરીયા

સુરતમાં મહિલાઓને નવી રાહ ચિંધતા હિના કાતરીયા

અચઁના વિધાસંકુલ પર જ મીન્સી બેકસઁ ફ્રી કેક વર્કશોપ રાખવામા આવ્યું

સુરતમાં મહિલાઓને નવી રાહ ચિંધતા
હિના કાતરીયા

જીંજાળા મુકેશ દ્વારા

મિત્રો આજે મારે વાત કરવી છે હિના કાતરીયાની જેમણે સમાજની સાથે ખડેપગે રહી સેવા કરી છે મિત્રો સુરતમાં આવા કપરા સમયમા કોરાનાએ ભરડો લીધો હોય તે દરમિયાન હિના કાતરીયા દ્વારા ઘરે કેક બનાવી શકે તે માટે અચઁના વિધાસંકુલ શાળા પર જ મીન્સી બેકસઁ ફ્રી કેક વર્કશોપ રાખવામા આવ્યું અને આ કાર્યકર્મ દરમિયાન Pink preneur group ના હેડ સુનિતા નદવાની ખાસ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે ગરીબોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here