સિહોરના કાજાવદર ગામે રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો પારંભ
રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
સિહોર તાલુકાના કાજાવદર ગામે ગામ સમસ્ત દ્વારા આજે તા.
૧૪\૩\૨૦૨૧ ને રવિવાર થી તા.૨૨\૩\૨૦૨૧ ને સોમવાર સુધી દરરોજ સવારે 9 થી 12 તને બપોરે ૩ થી ૬ સુધી ચિત્રકુટધામ કાજાવદર ખાતે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે શાસ્ત્રી રામકબીર સંગીતમય રીતે કથાનું રસપાન કરાવશે કથા દરમિયાન વિવિધ કથાના પ્રસંગો
ઉજવવામાં આવશે દરરોજ રાત્રીના સંતવાણી ભજન કીર્તન
તેમજ રાસગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે
ધર્મ પ્રેમી જનતાને કથાનું રસપાન કરવા આયોજકો દ્વારા અનુરોધ
કર્યો છે.