Home Uncategorized સાવરકુંડલા R.T.I. એક્ટિવિસ્ટ પર આજીવન પ્રતિબંધ મુકતા એક દિવસ માટે ઉપવાસ પર

સાવરકુંડલા R.T.I. એક્ટિવિસ્ટ પર આજીવન પ્રતિબંધ મુકતા એક દિવસ માટે ઉપવાસ પર

સાવરકુંડલા R.T.I. એક્ટિવિસ્ટ પર આજીવન પ્રતિબંધ મુકતા એક દિવસ માટે ઉપવાસ પર….

ગુજરાત માહિતી આયોગે સાવરકુંડલાના મનોજભાઈ સરપદડિયા પર મૂક્યો છે માહિતી નહિ માંગવા આજીવન પ્રતિબંધ

તેમજ ભાવનગરના ચિંતનભાઈ મકવાણા સહિત પરિવારના ત્રણ વ્યક્તિ પર પાંચ વર્ષ સુધી માહિતી નહિ માંગવા પર પ્રતિબંધ મુકયો છે.

ભાવનગરના ચિંતનભાઈને ભાવનગર જિલ્લા પૂરતી આરોગ્ય વિભાગની પાંચ વર્ષ સુધી માહિતી નહીં માંગવા પ્રતિબંધ મૂક્યો છે.

સાવરકુંડલાના મનોજભાઈ ને સમગ્ર ગુજરાતમાં આજીવન માહિતી નહિ માંગવા કમિશનરે પ્રતિબંધ મૂક્યા છે.

માહિતી કમિશનર મનઘડત હુકમ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

હરેશ કાઠી સાવરકુંડલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here