Home Uncategorized સાવરકુંડલા નગરપાલિકા નવા નવનિયુક્ત હોદેદારો સુકાન સંભાળશે

સાવરકુંડલા નગરપાલિકા નવા નવનિયુક્ત હોદેદારો સુકાન સંભાળશે

સાવરકુંડલા નગરપાલિકા નવા નવનિયુક્ત હોદેદારો સુકાન સંભાળશે

હરેશ કાઠી સાવરકુંડલા

સાવરકુંડલા નગરપાલિકા નવા નવયુક્તિ હોદેદારો સુકાન સંભાળશે…..

ભારતી જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા નગરપાલિકા ના હોદેદારો….

નગરપાલીકા પ્રમુખ્ પદે તૃપતીબેન દોશી, ઉપપ્રમુખ પદે જયસુખ નાકરાણી કારોબારી ચેરમેન પદે ગોવિંદભાઈ પરમાર ની વરણી કરવામાં આવી છે…….

અમરેલી જિલ્લા સાંસદ નારણ કાછડીયા,નગરપાલિકા ખાતે ઉપસ્થિત…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here