વધુ એક તાલુકા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાયા
મેંદરડા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ
વધુ એક તાલુકા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાયા
આજ રોજ મેંદરડા – ૨ તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર શ્રીમતી મનિષાબેન વિજયભાઈ પાનસુરિયાના પતિ શ્રી વિજયભાઈ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ભાજપા પ્રવેશ કર્યો, મેંદરડા તાલુકા પંચાયતમા ભાજપાને સમર્થનમાં વધુ એક કોંગ્રેસના સભ્ય જોડાયા તેમની સાથે દલિત આગેવાન શ્રી મૂકેશભાઈ મકવાણાને પણ પ્રમુખ શ્રી ખીમજીભાઈએ ભાજપામાં આવકાર્યા હતા.