રિપોર્ટર મૂળશંકર જાળેલા…
જીપ-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
ભાવનગર તા,૨૭
ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર નાગધણીબા ગામનાં પાટીયા પાસે મહિન્દ્રા યુટીલીટી લોડીગ તથા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વ્યક્તિ ઓને ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા….