Home Uncategorized બોટાદ નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરાનું બોટાદ જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા થયેલું...

બોટાદ નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરાનું બોટાદ જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા થયેલું અદકેરું સન્માન

બોટાદ નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરાનું બોટાદ જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા થયેલું અદકેરું સન્માન

બોટાદ જિલ્લા જાહેર કમિટીના મેમ્બર એવા રાજેશ્રીબેન રાજુભાઈ વોરા તાજેતરમાં બોટાદ નગરપાલિકા ના વોર્ડ નંબર 6 માં ચૂંટણી લડી વિજેતા બનેલ હતા જેઓની સર્વાનુમતે નગરપાલિકાના આ ટ્રમ ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વરણી થતા તાલુકા સેવા સદન ખાતે મળેલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ની બેઠકમાં ઉપસ્થિત ચેરમેન શ્રી પિયુષભાઈ શાહ તેમજ સાથી સદસ્યો શ્રી મનીષભાઈ વાળા, શ્રી વનરાજસિંહ ડાભી અને શ્રી મનોજસિંહ યાદવ તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ના સચિવ શ્રી ગોરધનભાઈ મેર, કોમ્પ્યુટર ઓપરેટર શ્રી નારણભાઈ રાઠવા તેમજ એડવોકેટ મેમ્બર શ્રી પી.આર. બથવાર દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાળંગપુર હનુમાનજી દાદાનો એક ફોટો અર્પણ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સાથી મેમ્બર અને નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેન રાજુભાઈ વોરાનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.

બ્યુરો રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here