Home Uncategorized ધોરાજીમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના યુથ વિંગ પ્રમુખની વરણી

ધોરાજીમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના યુથ વિંગ પ્રમુખની વરણી

ધોરાજીમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના યુથ વિંગ પ્રમુખની વરણી

રાજકોટ જીલ્લાના ધોરાજી માં
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના યુથ વિંગ ધોરાજી પ્રમુખ ની વરણી કરવામાં આવી
મેમણ સમાજ તેમજ દરેક સમાજ ના ઉત્થાન માટે સમગ્ર વિશ્વમાં કામ કરતી સંસ્થા એટલે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની ધોરાજી ખાતે યુથ વિંગ ના હોદ્દેદારો ની સર્વા નું મતે નીમણૂંક કરવામાં આવી હતી જેમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ ઈકબાલ ભાઈ ઓફિસર, સૌરાષ્ટ્રના વાઈસ પ્રેસીડન્ટ ફિરોઝ ભાઈ લાકડી વાલા, સૌરાષ્ટ્રના યુથ કન્વીનર યાસીનભાઈ ડેડા ની સૂચના થી ધોરાજી યુથ વિંગ ના પ્રમુખ તરીકે મોહસીનભાઈ તેલી સબીરભાઈ મોતીવાલા સેક્રેટરી, મુફતી મુનવર રઝા પટેલ, અનીશભાઈ માકડા ડાયરેક્ટર ઓફ હેલ્થ, દાનીશ સાહેબ લશકરીયા ડાયરેક્ટર ઓફ એજયુકેશન, અલફૈઝભાઈસાંગા જોઈન્ટ ડાયરેક્ટર ઓફ એજયુકેશન, અલતાફભાઈજાલીયાવાલા ડાયરેક્ટર ઓફ બીઝનેસ, ઈકરામભાઈચીડીમાર જોઈન્ટ ડાયરેક્ટર ઓફ બિઝનેસ, રીયાઝભાઈભીમાણી ડાયરેક્ટર ઓફ મીડીયા, મહેમુદ ભાઈ દધાલા પી આર ઓ , અવેશ દંધાલા ખજાનચી, ખલીલ ગોડીલ જોઈન્ટ ડાયરેક્ટર ઓફ ખજાનચી, અફાનભાઈ જાનુહસન સભ્ય, ફૈસલભાઈ નવીવાલ સભ્ય, નવાઝ અઘાડી સભ્ય, મોહમદ કાસીમભાઈ શેખાણી સભ્ય, મોહીન ભાઈ લાખાણી સભ્ય તરીકે ન સર્વાનુમતે નીમણૂંક કરવામાં આવી હતી. આ તકે મેમણ મોટી જમાત ના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકકડકુટા, હાજી રજાકભાઈ ઘોડી, હાજી બાસીત ભાઈ પાનવાલા, ઈમ્તીયાઝ ભાઈ પોઠીયાવાલા, હમીદભાઈ ગોડીલ સેક્રેટરી મેમણ મોટી જમાત, અજીમભાઈ છાપાવાળા, બાસીતભાઈપટેલ, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના સેક્રેટરી ફૈયાઝ બસમતવાલા, રીયાઝભાઈ ભીમાણી,વિગેરે હાજર રહ્યા હતા. આ મીટીંગમાં યુથ વિંગ દુરા સમાજ ના વિકાસ માટે કર્યો કરવા તે વીશે ચર્ચા કરવામાં આવેલ હતી. આ મીટીંગ ને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના યુથ વિંગ ના હોદ્દેદારો એ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મીટીંગ માં એક નીદાન કેમ્પ નુ વિના મૂલ્યે આયોજનકરવામાં આવશે તેમ યુથ વિંગના હોદ્દેદારોએ નક્કી કરેલ હતું.

રિપોર્ટ કૌશલ સોલંકી ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here