Home Uncategorized ધૈર્યરાજની સારવાર માટેનુ ફંડ એકત્ર કરવા વડિયાના યુવાનો આવ્યા સામે

ધૈર્યરાજની સારવાર માટેનુ ફંડ એકત્ર કરવા વડિયાના યુવાનો આવ્યા સામે

ધૈર્યરાજની સારવાર માટેનુ ફંડ એકત્ર કરવા વડિયાના યુવાનો આવ્યા સામે

લોકો પાસે વિનતી કરી એક બાળકની સારવાર માટે ફંડ આપવા કરી વિનંતી

વડિયા
છેલ્લા થોડા સમયથી ધૈર્યરાજ નામના બાળકની સારવાર માટે ખુબ મોટી રકમ એકત્ર કરવાની હોય તે બાબતની ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશ્યલ મીડિયામાં અપીલો કરવામાં આવી છે ત્યારે એક બાળકની સહાનુભૂતિ માટે આજે વડિયાના નાના બાળકો અને યુવાનો પણ લોકો પાસે મુખ્ય બજારમાં સારવાર માટે ફંડ એકત્ર કરતા જોવા મળ્યા હતા. જોકે આ બાબતે બાળકોની અપીલને લોકો પણ વધાવતા જોવા મળ્યા હતા અને એક બાળકને સારવારનુ ફંડ આપી નવું જીવન પ્રાપ્ત થાય તે માટે આર્થિક દાન ઉપરાંત પ્રાર્થના પણ કરતા લોકો અને બાળકો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here