Home Uncategorized ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્ય મંત્રીને પત્ર લખી અને ધૈર્યરાજસિંહને સારવારની સહાય માટે...

ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્ય મંત્રીને પત્ર લખી અને ધૈર્યરાજસિંહને સારવારની સહાય માટે કરી વિનંતી

ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્ય મંત્રીને પત્ર લખી અને ધૈર્યરાજસિંહને સારવારની સહાય માટે કરી વિનંતી

ધોરાજી – ઉપલેટા નાં ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા દ્રારા મુખ્યમંત્રી, ગુજરાત સરકાર ને મુખ્યમંત્રી રાહતફંડ માંથી #ધૈર્યરાજસિંહ ને #SME1 માટે સહાય આપવા બાબતે મુખ્ય મંત્રી ને લખ્યો પત્ર

ધારાસભ્ય લલિત વસોયા એ મુખ્ય મંત્રી ને પત્ર લખી અને ધૈર્યરાજસિંહ ને સારવાર ની સહાય માટે કરી વિનંતી

સોમવારે કોંગ્રેસ ના ધારાસભ્યો વિધાન સભા માં ધૈર્યરાજસિંહ ની સારવાર નો મુદ્દુ ઉઠાવશે લલિત વસોયા

રિપોર્ટ કૌશલ સોલંકી ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here