Home Uncategorized દારૂ પીવાની પરમીટોનો લાભ ઉપાડી દારૂ વેચતો ઇસમને બી ડિવિઝન પોલીસે પકડી...

દારૂ પીવાની પરમીટોનો લાભ ઉપાડી દારૂ વેચતો ઇસમને બી ડિવિઝન પોલીસે પકડી પાડયો.

વનરાજ ચૌહાણ….જૂનાગઢ

દારૂ પીવાની પરમીટોનો લાભ ઉપાડી દારૂ વેચતો ઇસમને બી ડિવિઝન પોલીસે પકડી પાડયો.

હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દારૂના વ્યસનીઓ કોઈ ને કોઈ રીતે પોતાના મોજ શોખ પૂરા પાડવા યુક્તિઓ અપનાવતા હોય છે ત્યારે હવે દારૂની સારી બ્રાન્ડ દારૂના રસિકોને મળી તે માટે બુટલેગર દારૂની પરમિટ નો ગેર લાભ ઉપાડી દારૂ વેચતા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે બુટલેગર દ્વારા દારૂ પીવાની અલગ અલગ પરમીટો આધારે ઇંગ્લીશ દારૂનો જથ્થો ખરીદી, વેચાણ
અથે રાખી, બટુલેગરોની નવી મોડર્ ઓપરેન્ડી નો પર્દાફાશ કરી ઇંગ્લીશ દારૂ બીયર ની બોટલો
પકડી પડેલ છે પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાશમશેટ્ટી નાઓએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેર્ર બદીનેનેસ્ત
નાબદુ કરવા સુચનાઓ કરેલ હોય
ની સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા. ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી
ડીવીજન પો.સ્ટેશન ના પો.ઇ..શ્રી આર.બી.સોલંકી . ની સુચના મુજબ પેટ્રોલીંગ દરમ્યાન
પરેશભાઇ
બાવનભાઇ હણુ , મકુેશભાઇ મગનભાઇ મકવાણા તથા વિપુલ નાગદાભાઇ ડાગંર તથા કલ્પેશભાઇ
ગેલાભાઇ ચાવડા, રઘુવીર બાવકુભાઇ વાળા એ. બાતમી ના આધારે જુનાગઢ ઝાંઝરડા રોડ
હરીઓમનગર આરાધના એપા બ્લોક નં ૩૦૬ મા રહેતા હર્ષીલ અરવીંદભાઇ કારીયા ના રહેણાંક મકાને રેઇડ
કરી કીંગફીર્ર પ્રીમીયમ લેઝર બીયર કાચની ૩૩૦ એમ.એલ ની બોટલો નંગ-૪૧ કક રૂ-૪,૧૦૦/ તથા અન્ય
મદુામાલ મળી કુલ રૂ-૧૪,૧૦૦/ ના મદુામાલ સાથે આરોપી ને પકડી પ્રોહી એક્ટ મજુબ ગુંન્હો નોંધી ધોરણર ની કાયસવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here