જામકંડોરણાની ક્ષત્રિય યુવા ટિમ અને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહના ફંડ માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી
જામકંડોરણા ના ક્ષત્રિય યુવા ટિમ અને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ ના ફંડ માટે ની ઝુંબેશ આજરોજ શરૂ કરવામાં આવી.
જેમાં રાજપૂત સમાજ ના આગેવાનો તાલુકા ના માજી ચેરમેન કરણસિંહજી જાડેજા,ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,રાજપૂત સમાજ ના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,તાલુકા પંચાયત સદસ્ય ધ્રુપાલસિંહ જાડેજા,ગૌ સેવા સમિતિ ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જડેજા,હરપાલસિંહ ચુડાસમા,કારૂભા વાઘેલા તેમજ યુવા કાર્યક્રરો એ હાજરી આપી મેહનત કરી હતી.સાથે સાથે આ ઝુંબેશ માં રાજકીય આગેવાનો માં જામકંડોરણા ના યુવા નેતા લલિતભાઈ રાદડિયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરિયા,રમેશભાઈ દૂધાત્રા બોરીયા નો પણ સારો સાથ સહકાર મળ્યો હતો.
આ ફાળો ભેગા કરવા માટે ક્ષત્રિય યુવા ટિમ ના કાર્યકરો અને કરણી સેના ના સદસ્યો મેહનત કરી હતી
રિપોર્ટ કૌશલ સોલંકી