Home Uncategorized ઉના કોર્ટમાંથી હત્યાંનો આરોપી થયો ફરાર

ઉના કોર્ટમાંથી હત્યાંનો આરોપી થયો ફરાર

ઉના કોર્ટ માંથી હત્યાનો આરોપી થયો ફરાર

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના માઢગામે થોડા મહિના પહેલા જમીન બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝગડો થયો હતો તૅ જગડા માં કાકા એ તેમનાજ ભત્રીજા ની હત્યાં કરી હતી ત્યાર બાદ પોલીસ ફરિયાદ થઇ હતી આરોપી ની કોર્ટ માં રજુ કરવામાં આવ્યો હતો ત્યારે ઉના કોર્ટ માંથી આરોપી ફરાર થઇ ગ્યો હતો તૅ સમગ્ર ઘટના ઉના ગીર રોડ પર આવેલી શોપ ના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ફરાર થતા ની સાથે જ ઉના પોલીસ દોડતી થઇ.

આહીર કાળુભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here